*મિશન* *ક્લિન વડોદરા- નશામુક્ત વડોદરા*

*શીડયુલ એચ-૧ ડ્રગ્સ પેન્ટાઝોસીન ઇન્જેકશન સાથે મેથામ્ફેટામાઇન પાઉડર માદક પદાર્થનો નાર્કોટીકસનો ગણનાપાત્ર જથ્થાનો કેસ શોધી કાઢથી વડોદરા શહેર એસ.ઓ.જી.*

*તાંદલજા ડી/૫૦, મરીયમ પાર્ક સોસાયટી ખાતે રેઇડ કરી ડ્રગ્સનો વેપલો કરતી મહિલાની ધરપકડ*

*આરોપી ના ઘરેથી શીડયુલ એચ-૧ ડ્રગ્સ પેન્ટાઝોસીન ઇન્જેકશન નંગ-૩૭૦ તથા મેથામ્ફેટામાઇન પાઉડર ૮ ગ્રામ સહીત કુલ્લે રૂ.૧૮૦૬૪/- નો મુદામાલ કબ્જે*

💫 માનનીય ડી.જી.પી સાહેબ શ્રી તથા પોલીસ કમિશ્નર શ્રી તરફથી તાજેતરમાં નાર્કોટીકસ અંગે રાખવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને વધુમાં વધુ નાર્કોટીકસના સફળ કેસો કરવા એચ.એમ.ચૌહાણ, ઈન્ચાર્જ પો.ઈન્સમ. એસ.ઓ.જી. વડોદરા શહેર નાઓને જરૂરી માર્ગદર્શન / સુચન કરેલ તે આધારે…