*મોબાઇલ ચાર્જીગની નકલી પાવર બેંક પધરાવતી ઠગ ટોળકીને ઝડપી પાડતી વડોદરા શહેર ટીમ એસ.ઓ.જી.

* *એમ.આઇ. કંપનીની નકલી પાવર બેંક કુલ નંગ-૨૦૪ કિ.રૂ.૪૦,૮૦૦/- સહીત કુલ્લે કિ.રૂ.૪૪,૮૦૦/- ના મુદામાલ સાથે કુલ-૦૪ ઇસમોની ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમ