પોલીસ પોથી 24*7news

પોલીસપોથી જય હિંદ આ છે મારી ગુજરાત પોલીસ. મને ગર્વ છે મારી ગુજરાત પોલીસ પર. જય હિંદ.

Police Pothi 24*7

1લી મેના રોજ પોલીસ પોથી મેગેઝીન ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે તે નિમિત્તે પોલીસ પોથી મેગેઝીન નું નવું સોપાન પોલીસ પોથી24*7 વેબ ચેનલનું લોન્ચિંગ થવા જઇ રહ્યું છે

Police Pothi 24*7

અમરેલીના વંડા ખાતે સમર્પણ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલા તથા પોલીસ પોથી મેગેઝિનના તંત્રી માધવી યાજ્ઞિક

Police Pothi 24*7

પોલીસ પોથી પરિવાર સામખયારી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પોથી અને સામખયાળી પોલીસ દ્વારા દ્વારા વિદ્યાર્થીઓ ને પોલીસ સ્ટેશનની મુલાકાત યોજાઈ

Police Pothi 24*7 news

અમરેલી તાલુકા ના ચાંપાથળ ગામે રોમીયોગીરી કરતા આરોપીને ઝડપી પાડતી અમરેલી તાલુકા પોલીસ  

Loading Image